ગોધરા: સાવલીવાડી વિસ્તારમાં કપિરાજે 10 લોકોને ભર્યા બચકાં, બાળકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ
ગોધરામા બે દિવસથી કપિરાજનો આતંક જોવા મળ્યો છે. કપિરાજના આતંકના લીધે લોકોમાં ભય જોવા મળ્યો હતો. ગોધરાના સાવલીવાડ

ગોધરામા બે દિવસથી કપિરાજનો આતંક જોવા મળ્યો છે. કપિરાજના આતંકના લીધે લોકોમાં ભય જોવા મળ્યો હતો. ગોધરાના સાવલીવાડની તેલંગ હાઇસ્કુલ, સિવિલ સહિતના સ્થળોએ કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે.
હુમલાખોર કપિરાજે ૧૦ વધુ લોકોને ઈજા પણ પહોંચાડી
હુમલાખોર કપિરાજે ૧૦ વધુ લોકોને ઈજા પણ પહોંચાડી હતી. સમગ્ર મામલાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. તો બીજી તરફ વન વિભાગે કપિરાજને પકડવા માટે તેલંગ સ્કૂલમાં પાંજરું મૂકવામાં આવ્યું છે.
આ પણ વાંચો: હળવદ હાઈવે પર પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે અમદાવાદના શખ્સને દબોચ્યો, 10 લાખથી વધુનો માલ જપ્ત
સાવલીવાડની તેલંગ હાઇસ્કુલ, સિવિલ વિસ્તારમાં ભયનો માહોલ
કપિરાજના આંતકના કારણે સાવલીવાડ વિસ્તારમાં લોકો જતા પણ ગભરાઈ રહ્યા છે. કપિરાજના આતંકના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં ભયનો માહેલ છે.






