મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: સરકારી અનાજ ચાંઉ કરી જવાનું ઝડપાયું કૌભાંડ, 73 ભુતિયા રેશન કાર્ડ ઝડપાયા

રાજ્યના પંચમહાલમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. મશતા અહેવાલ પ્રમાણે પંચમહાલમાં સરક

પંચમહાલ: સરકારી અનાજ ચાંઉ કરી જવાનું ઝડપાયું કૌભાંડ, 73 ભુતિયા રેશન કાર્ડ ઝડપાયા

રાજ્યના પંચમહાલમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. મશતા અહેવાલ પ્રમાણે  પંચમહાલમાં સરકારી અનાજ ચાંઉ કરી જવાનું મોટું કૌભાંડ ઝડપાયું.

ગોધરા ખાતે આવેલી ધી નવયુગ ગ્રાહક સહકારી મંડળીના સંચાલકો દ્વારા કૌભાંડ

પુરવઠા વિભાગની તપાસમાં ગોધરા ખાતે આવેલી ધી નવયુગ ગ્રાહક સહકારી મંડળીના સંચાલકો દ્વારા કૌભાંડ આચરવામાં હોવાનું હકીકત સામે આવી..તપાસ દરમ્યાન પુરવઠા વિભાગને 73 જેટલા ભુતીયાકાર્ડ પણ મળી આવ્યા.

દુકાનદારે ૨૦૧૧ થી ૨૦૨૪ સુધી ભુતીયા રેશનકાર્ડનો ઉપયોગ

દુકાનદારે ૨૦૧૧ થી ૨૦૨૪ સુધી ભુતીયા રેશનકાર્ડનો ઉપયોગ કરી કરોડો અનાજ ચાંઉ કરી ગયો હોવાનું સામે આવ્યું. ત્યારે હવે પુરવઠા ભાગે સરકારી અનાજ ચાંઉ કરી જવાના કૌભાંડ મામલે દુકાનદારને 2.84 કરોડના દંડ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો