મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાક નુકસાનીમાં માત્ર કપાસના ખેડૂતોને જ સહાય, સુરેન્દ્રનગરમાં  75 હજાર ખેડૂતોને નહીં મળે વળતર

સુરેન્દ્રનગરમાં પાક નુકસાન મામલે કૃષિ વિભાગે નવો ઠરાવ બહાર પાડ્યો છે. &nbsp

સુરેન્દ્રનગરમાં પાક નુકસાન મામલે કૃષિ વિભાગે નવો ઠરાવ બહાર પાડ્યો છે.  આ ઠરાવ મુજબ માત્ર કપાસના પાકને નુકસાન થયેલ ખેડૂતોને જ સહાય મળશે. સુરેન્દ્રનગરમાં પોર્ટલ પણ નહીં ખુલે અને કોઈ રજીસ્ટ્રેશન પણ નહીં થાય. જેને કારણે અંદાજે 75 હજારથી વધુ ખેડૂતો વળતરથી વંચિત રહી શકે છે. સરકાર દ્વારા સહાય ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો