VIDEO: જગદીશ વિશ્વકર્માએ BJP પ્રદેશ પ્રમુખની ઉમેદવારી નોંધાવતા જૂનો વિડિયો થયો વાયરલ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આજે જગદિશ વિશ્વકર્માએ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આજે જગદિશ વિશ્વકર્માએ જ ફોર્મ ભર્યું હોવાથી તેઓ બિનહરિફ જાહેર થશે તેવી સંપૂર્ણ શક્યતા છે. જગદીશ પંચાલે આજે ફોર્મ ભરતાની સાથે જ તેમનો અગાઉનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ સાથેનો તેમનો વીડિયો અત્યારે ફરીથી ચર્ચામાં આવ્યો છે.




