હવે તમારા વ્હિકલનો નંબર આજીવન તમારી પાસે જ રહેશે, ગુજરાતમાં પણ લાગુ થશે આ નિયમ
હવે તમારા વ્હિકલનો નંબર આજીવન તમારી પાસે જ રહેશે. ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર

હવે તમારા વ્હિકલનો નંબર આજીવન તમારી પાસે જ રહેશે. ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજસ્થાન,મહારાષ્ટ્ર, હરિયાણા,પંજાબ અને ચંદીગઢ જેવા રાજ્યોમાં આ સિસ્ટમ ચાલુ હતી પણ હવે ગુજરાતમાં પણ ફોરવ્હિલ અને ટુ વ્હિલરમાં તમારા ચોઇસનો નંબર તમારી નવી કાર અથવા ટુ વ્હિલરમાં રાખી શકાશે.
ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગનો નોટિફિકેશન




