મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર : ટોપથ્રી સર્કલ નજીક મળી આવ્યું નવજાત શિશુ

Bhavnagar News : ભાવનગરમાં ટોપથ્રી સર્કલ નજીક નવજાત શિશુ મળી આવ્યું છે. 108 એમ્બ્યુલન્સની ટીમે આ બાળકનું રેસ્ક્યુ ક

ભાવનગર : ટોપથ્રી સર્કલ નજીક મળી આવ્યું નવજાત શિશુ

Bhavnagar News : ભાવનગરમાં ટોપથ્રી સર્કલ નજીક નવજાત શિશુ મળી આવ્યું છે. 108 એમ્બ્યુલન્સની ટીમે આ બાળકનું રેસ્ક્યુ કરીને બાળકને સારવાર માટે ખસેડ્યું છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ટોપથ્રી  વિસ્તારમાં આવેલીદ્વારકપુરી રેસિડેન્સીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવજાત શિશુ પડ્યું હોવાની જાણ પોલીસને થતા પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સનો  સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

108 એમ્બ્યુલન્સના સ્ટાફે નવજાત શિશુને સારવાર માટે સર ટી. સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આ ઘટનામાં બાળકના વાલી-વારસ અંગે તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો