મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેશી અને વિદેશી દારૂ અંગે ગૃહ વિભાગનો નવો પરિપત્ર

ગૃહ વિભાગે દારૂબંધી અંગે પરિપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલ નવા પરિ

દેશી અને વિદેશી દારૂ અંગે ગૃહ વિભાગનો નવો પરિપત્ર

ગૃહ વિભાગે દારૂબંધી અંગે પરિપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલ નવા પરિપત્રમાં પકડાયેલ દારૂ અંગેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 

પરિપત્રમાં કહેવાયું છે કે, પકડાયેલ દારૂના જથ્થાની લિમિટ વધારી અગાઉ 15000 રૂપિયાનો દેશી દારૂ પકડાય તો ક્વોલિટી કેસ ગણાતો અને વિદેશી દારૂ 25000 રૂપિયાનો જથ્થો ક્વોલિટી કેસ ગણાતો હતો. હવે નવબવા નિયમ મુજબ એક લાખનો દેશી દારૂનો જથ્થો પકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે. 

pdf_HEw4SiUa1726058087.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો