મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વલસાડમા ઓરંગા નદીના ઘોડાપૂરમાં અડધી રાત્રે NDRFનું દિલધડક રેસ્ક્યુ, દેવદૂતની જેમ આ રીતે 9ને ઉગાર્યા

ભારે વરસાદના પગલે વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવા

VIDEO:વલસાડમા ઓરંગા નદીના ઘોડાપૂરમાં અડધી રાત્રે NDRFનું દિલધડક રેસ્ક્યુ, દેવદૂતની જેમ આ રીતે 9ને ઉગાર્યા

ભારે વરસાદના પગલે વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યુ છે. ત્યારે વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં ઝીંગા ફાર્મની તળાવની પાળ પર ફસાયેલા 9 લોકો પાણીમા ફસાયા હતા.

રાતના અંધારામાં રેસ્ક્યુ

ચારે તરફ પાણી અને માત્ર પાળ પર જ લોકો ઉભા રહ્યા હતા. ત્યારે અડધી રાત્રે NDRFનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. પૂરમાં ફસાયેલા 9 લોકોને કર્યા રેસ્ક્યુ કરવા માટે ટીમ નીકળી ગઈ હતી. રાતના અંધારામાં NDRFની ટીમ દેવદૂત બનીને પહોંચી હતી. ફસાયેલા તમામ 9ને રેસ્ક્યુ કરી શેલ્ટર હોમ લવાયા હતા.

આ સમાચાર શેર કરો