VIDEO: નવસારીમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસ્યાછેલ્લું અપડેટ : 06 Jul 2026Your browser does not support the video tag.સોર્સ : gstvનવસારી શહેરમાં સાંજે ધોધમાર વરસાદ થયો. શહેરમાં આવેલા ઇટરવા કાલિયાવાડી કબીરપોર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. સવારથી છુટા છવાયા વરસાદી ઝાપટા બાદ સાંજે મેઘરાજા ધમાકેદાર રીતે વરસ્યા. જોકે ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા. આ પણ વાંચો : VIDEO: પાલનપુરના ભાગળ ગામમાં ATSની મોટી કાર્યવાહી, ત્રણ શંકાસ્પદ આતંકીઓનું કર્યું રિકન્સ્ટ્રક્શન VIDEO: Suratમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર, મુખ્ય ગટર લાઈન ખુલ્લી રખાતા લોકોના જીવને જોખમ ટોપિક્સ:VIDEOGSTV NewsGujarati NewsGujarat NewsBreaking News GujaratiSamacharGujaratGujaratiAapnuGujaratGujarat PoliticsLive News GujaratiLatest News GujaratAhmedabadSuratRajkotVadodaraNavsariMeghrajarainedagain