મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ઉતરાયણમાં દારૂ સાથે નબીરાઓએ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર કરી અપલોડ

ગુજરાતમાં દારુબંધીની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હોવા છતાં

Ahmedabad news: ઉતરાયણમાં દારૂ સાથે નબીરાઓએ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર કરી અપલોડ

ગુજરાતમાં દારુબંધીની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હોવા છતાં અનેક નબીરાઓ છટકા બને છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. ઉત્તરાયણના પર્વમાં જાહેરમાં ધાબા પર બિયરની બોટલો સાથે કેટલાક યુવકોએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. 

અમદાવાદના વેજલપુર વિસ્તારનો હોવાની ચર્ચા

બીજી તરફ આ શખ્સો પોલીસને પણ ખુલ્લો પડકાર આપતા હોય તેમ છટકા બની હાથમાં બિયર સાથે ડાન્સ પાર્ટી કરી હતી. આ વીડિયો અમદાવાદના વેજલપુર વિસ્તારનો હોવાની ચર્ચા છે. ઉતરાયણ જેવા પવિત્ર તહેવાર દરમિયાન કાયદા અને જાહેર શિસ્તનો ભંગ સામે આવા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે. 

આ સમાચાર શેર કરો