મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના માનવ મંદિર પાસે નબીરા કારચાલકે અકસ્માત સર્જ્યો

અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર સામે આવ્યો છે. અમદાવાદના માનવ મંદિર પાસે કારચાલકે અકસ્માત સર્જ્યો હતો.જેમ

અમદાવાદના માનવ મંદિર પાસે નબીરા કારચાલકે અકસ્માત સર્જ્યો

અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર સામે આવ્યો છે. અમદાવાદના માનવ મંદિર પાસે કારચાલકે અકસ્માત સર્જ્યો હતો.જેમાં એક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા.ત્યારબાદ આ યુવાનો અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો.  જે બાદ લોકોએ નબીરાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. નબીરો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. બંન્ને નબીરામાંથી એકના પિતા પોલીસમાં હોવાની ચર્ચાં સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો