Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Fourth day of farmers' fast unto death..

VIDEO: ખેડૂતોના આમરણાંત ઉપવાસનો ચોથો દિવસ

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીના જેતપર ગામે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને આજે ચોથો દિવસ છે. આ આંદોલનના સમર્થનમાં એક નાની બાળકીનો ખેડૂતોની વેદના વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આંદોલનને વેગ આપવા આસપાસના ગામો પણ જોડાઈ રહ્યા છે, જ્યાં દિવસભર ખેડૂતો પ્રતીક ઉપવાસ અને રાત્રે લોક ડાયરાના માધ્યમથી સરકાર સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

App Store