મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા: MGVCL કંપનીએ ગોધરામાં 5 હજારથી વધુ સ્માર્ટમીટર કર્યા ફીટ, નગરજનોએ કર્યો ઉગ્ર વિરોધ

રાજ્ય સરકારે વિવિધ શહેરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત કર્યા છે જેને લઈને ગોધરામાં વ

ગોધરા:  MGVCL કંપનીએ ગોધરામાં 5 હજારથી વધુ સ્માર્ટમીટર કર્યા ફીટ, નગરજનોએ કર્યો ઉગ્ર વિરોધ

રાજ્ય સરકારે  વિવિધ શહેરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત કર્યા છે જેને લઈને ગોધરામાં વિરોધ જોવા મળ્યો હતો.  MGVCL કંપનીએ ગોધરામાં 5 હજારથી વધુ સ્માર્ટ મીટર ફીટ કરી દેવામાં આવ્યા છે.

સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ રદ કરવાની માગ

લાંબા સમયથી શહેરીજનો સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરી રહ્યા છે. થોડાક સમય અગાઉ પણ સ્માર્ટ મીટર મુદ્દે ગોધરામાં જીલ્લા કલેકટર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો