મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News:  વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કમિટી ICMAI ના મેમ્બરની થઈ નિમણૂક

દર વર્ષે ઇન્સટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કમિટી ના ઓફિસ બીયર

Surat News:  વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કમિટી ICMAI ના મેમ્બરની થઈ નિમણૂક

દર વર્ષે ઇન્સટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કમિટી ના ઓફિસ બીયરેરસ માં નવા મેમ્બરો ની નિમણુક થાય છે ત્યારે વર્ષ 2025-26   માં સુરત ના સી.એમ.એ (CMA) નેન્ટી શાહ ની વાઈસ ચેરમેન તરીકે નિમણુક થઈ છે. આ નિમણુક બદલ સી.એમ.એ  સુરત ચેપ્ટર ના સભ્યોએ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તે સાથે સી.એમ.એ મિહિર વ્યાસ ચેરમેન તરીકે, સી.એમ.એ ચૈતન્ય મોહરીર સેક્રેટરી , સી.એમ.એ અરિંદમ ગોસ્વામી ખજાનચી, તે સાથે સમગ્ર સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સી.એમ.એ નીરજ જોશી ની નિમણુક કરવામાં આવી છે. જે વેસ્ટર્ન રીજન માટે ગૌરવની નોંધ છે.

આ સમાચાર શેર કરો