Video: પ્રફૂલ પટેલના નિવેદન બાદ લાલજી પટેલની પોસ્ટ, સમાજની એકતા અને સમાજ સંગઠનની વાત સાથે સંમતિ દર્શાવી

સોર્સ: gstv

સાબરકાંઠામાં યોજાયેલા અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રફૂલ પટેલે મા ઉમિયા, મા અર્બુદા અને મા ખોડિયારને સગી બહેનો ગણાવી એકતાની વાત કરતાં રાજનીતિ ગરમાઈ છે. આ નિવેદનનો ઉલ્લેખ કરીને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હિન્દુ સમાજની એકતા અને સમાજ સંગઠનની વાત સાથે સંમતિ દર્શાવી છે. અગાઉ ત્રીજા બાળકને ઇનામ આપવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા હાલના બાળકોને મજબૂત સંસ્કાર અને હિંમત આપવા પર ભાર મૂક્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત