VIDEO: મેઘરજમાં કમોસમી વરસાદથી કેરીનો પાક ધોવાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં કેરી પકવતા ખેડૂતોને રાતા પાણીએ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં કેરી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મેઘરાજમાં ભારે પવનને લીધે આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે આ નુકસાન સામે સરકાર વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.




