VIDEO : મહીસાગર નદીમાં 30 કલાકથી ફસાયેલા યુવકનું એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયુ
વડોદરા ડેસર તાલુકાના કિર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા છેલ્લા ૩૦ કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હ

વડોદરા ડેસર તાલુકાના કિર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા છેલ્લા ૩૦ કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હતા.આજે એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનું સફળ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. હાલમાં તેમને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જુઓ આ વીડિયો -




