મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં બે દૂધ મંડળીના તાળા તોડી હિસાબી દફતરો કબજે કરાયા, ધારાસભ્યની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં

વડોદરાની બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં સાવલીન

વડોદરાની બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની અનિયમિતતા અંગેની ફરિયાદ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ઓડિટથી બચવા માટે વેજપુર અને પ્રતાપપુરા ડેરીના મંત્રીઓએ મંડળીઓને તાળા મારી દીધા હતા, જેને પગલે જિલ્લા રજિસ્ટ્રારની ટીમે મામલતદાર અને પોલીસ કાફલા સાથે ત્રાટકીને બંને મંડળીઓના તાળા તોડી તમામ હિસાબી દફતરો કબજે કર્યા છે. 

આ સમાચાર શેર કરો