VIDEO : તલાલાના ગામમાં તબેલામાં ઘુસ્યો સિંહ પરિવાર
ગીર સોમનાથ જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહ પરિવાર પશુઓના તબેલામાં ઘુસી ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. શિકારની શોધમ

ગીર સોમનાથ જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહ પરિવાર પશુઓના તબેલામાં ઘુસી ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. શિકારની શોધમાં આ સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી આવ્યો છે. વીડિયોમાં એક સિંહ, સિંહણ અને એક બાળસિંહ દેખાઈ રહ્યા છે. વાયરલ વિડીઓ તલાલાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.




