મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO BREAKING : અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરી વકીલ ઉપર હુમલો

અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરી વકીલ ઉપર હુમલો થયો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્ર

તસવીર: gstv

અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરી વકીલ ઉપર હુમલો થયો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 15માં વકીલને અસીલે હુમલો કરતાં લાફો માર્યો છે. ડોમેસ્ટિક વાયોલન્સ અને કલમ 498 ની ફરિયાદ હોવાનું આવ્યું સામે છે. અશોક પરમાર નામના વકીલ પર અસીલે હુમલો કર્યો છે. હાલ કરંજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે. મેટ્રોપોલિટન કોર્ટમાં વારંવાર આ પ્રકારની ઘટના જોવા મળે છે. હાલ કોર્ટ નંબર 15 ખાતે તમામ વકીલો એકત્ર થયા છે.

આ સમાચાર શેર કરો