મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બોટાદના રાણપુરમાં ભાદર નદીમાંથી મોટા પાયે રેતી ચોરી, વીડિયો વાયરલ

Large-scale theft of sand from Bhadar river in Ranpur | Botad news : બોટાદના રાણપુર તાલુકાના કિનારા ગામ પાસેથી પસાર થતી નદીમાંથી રેતી ભરાતી હોવાનો વીડિયો સોશ

VIDEO : બોટાદના રાણપુરમાં ભાદર નદીમાંથી મોટા પાયે રેતી ચોરી, વીડિયો વાયરલ

Botad news : બોટાદના રાણપુર તાલુકાના કિનારા ગામ પાસેથી પસાર થતી નદીમાંથી રેતી ભરાતી હોવાનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો હતો. કિનારા ગામની ભાદર નદીમાં ટ્રેકટર, હિટાચી, જેસીબી, ડમ્પર જેવા વાહનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ખનીજ વિભાગની ગાડી પણ કથિત વાયરલ વીડિયોમાં જોવા મળે છે. શું આ ગેરકાયદે રેતી ચોરી થઈ રહી છે કે પછી મંજુરીથી રેતી ભરાતી હશે તેવા સવાલો ઉભા થયા છે. અગાઉ રાણપુરની ભાદર નદીમાંથી ખનીજ ચોરીની અનેક ફરીયાદો પણ ઉઠી હતી.

આ સમાચાર શેર કરો