Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Education Department to conduct 'special recruitment' to address teacher shortage in Kutch

કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને શિક્ષણ વિભાગ કરશે ‘સ્પેશ્યલ ભરતી’, નોકરીનો સંપૂર્ણ કાર્યકાળ જિલ્લામાં

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2025
લાઇવ ટીવીGoogle News
કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને શિક્ષણ વિભાગ કરશે ‘સ્પેશ્યલ ભરતી’, નોકરીનો સંપૂર્ણ કાર્યકાળ જિલ્લામાં

શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ માટેની સ્પેશિયલ ભરતીને મંજૂરી આપવામાં આવી છે.  ધોરણ 1 થી 5 માં નવી 2500 જગ્યા ઉપર ભરતી થશે. ધોરણ 6 થી 8 માં 7000 જગ્યાઓ પૈકી 1600 જગ્યાઓ કચ્છ માટે ભરાશે. 

App Store

કચ્છ જિલ્લામાં 'સ્પેશિયલ ભરતી' તરીકે પ્રાથમિક વિભાગ (ધો. ૧ થી ૫) માં અગાઉ મળેલ 5000 વિદ્યાસહાયકની મંજૂરી સિવાય વધારાની 2500 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધો. ૬ થી ૮) માટે અગાઉ મળેલ 7000 વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયેની જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ભરતી કરવા શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે.

Image