મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: દિવાળી પહેલા ગાંધીધામમાં સ્ટેટ GSTના દરોડા

દિવાળી પહેલા ગુજરાતમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે કચ્છના ગાંધીધામમાં સ્ટે

દિવાળી પહેલા ગુજરાતમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે કચ્છના ગાંધીધામમાં સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા છે.

બે મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા

ગાંધીધામના બે મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા હતા. જેમાં હરેશ રામવાણી અને વિવેક રામવાણીના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીની રેડ પડી હતી. દિવાળી પહેલા સ્ટેસ્ટ જીએસટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. તેથી આ સ્ટેટ જીએસટીના દરોડા બાદ હોલસેલના ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ઉભો થયો છે.

આ સમાચાર શેર કરો