ખેડા: લાફા ફટકારનાર શિક્ષક વિરુદ્ધ થઈ કાર્યવાહી, શાળાના મેનેજમેન્ટે લીધા પગલાં
ખેડાના ડાકોરની ભવન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને એક-બે નહીં પણ 8 લાફા મરતા મામલો ગરમાયો હતો.

ખેડાના ડાકોરની ભવન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને એક-બે નહીં પણ 8 લાફા મરતા મામલો ગરમાયો હતો.આ સમગ્ર મામલામાં લાફા ઝીંકનાર શિક્ષક રાજ સોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.શાળાના મેનેજમેન્ટે શિક્ષકને પકડાવ્યું પાણીચું દીધું.
પીડિત વિદ્યાર્થી અને તેના વાલીઓને યોગ્ય ન્યાય મળ્યો
આખરે પીડિત વિદ્યાર્થી અને તેના વાલીઓને યોગ્ય ન્યાય મળ્યો હતો. શિક્ષક વિધાર્થીને માર મારતો હોય તેવી સમગ્ર ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ હતી.
આ પણ વાંચો: VIDEO: શિક્ષકે સામાન્ય બાબતે માસૂમને 8 થપ્પડ ચોડી દીધા, બાળકના વાલીને પણ આપી ધમકી
શિક્ષકે વિદ્યાર્થીને 8 લાફા ફટકાર્યા
સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને શિક્ષકે એક-બે નહીં પણ 8 લાફા મરતા મામલો ગરમાયો હતો. શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વાલી દ્વારા ડાકોર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.






