VIDEO: કાજલ મહેરિયાએ સાગર પટેલને આપ્યો જવાબ, સાબિત કરી બતાવો તો હું આ પ્રોફેશન છોડી દઈશ
સિંગર કાજલ મહેરિયાએ ઉમિયા માતા પર ટિપ્પણી કરવાના લાગેલા આક્ષેપને લઇ કાજલ મહેરીયાઆ જવાબ આપ્યો છે. કાજલ મહેરીયાએ સાગર

સિંગર કાજલ મહેરિયાએ ઉમિયા માતા પર ટિપ્પણી કરવાના લાગેલા આક્ષેપને લઇ કાજલ મહેરીયાઆ જવાબ આપ્યો છે. કાજલ મહેરીયાએ સાગર પટેલની વાતને સદંતર નકારી છે. વધુમાં કાજલ મહેરિયાએ કહ્યું કે જો સાગર પટેલ સાબિત કરી બતાવે તો આ પ્રોફેશન હું છોડી દેવા તૈયાર છું.
ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાગર પટેલે કર્યો
આ પણ વાંચો: VIDEO: કાજલ મહેરિયાએ મારા કાનમાં ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી, ગાયક સાગર પટેલના આક્ષેપ
મહત્વનું છે કે કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાગર પટેલે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.




