Video: જૂનાગઢની ભૂમિ પર વિદેશી ભક્તિનો રંગ, બ્રાઝિલથી આવેલા સાધ્વીજી મિલેના ગિરનારની લીલી પરિક્રમામાં જોડાયા

સોર્સ: gstv

વાંચનનો શોખ ધરાવતા સાધ્વીજી મિલેનામાં ભગવદ્ ગીતા અને ગુરુજીના પુસ્તકોના વાંચન થકી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઊંડો આધ્યાત્મિક રસ જાગ્યો હતો. મહાકુંભમાં જોડાવાની ઇચ્છા સાથે ભારત આવ્યાને તેમને એક વર્ષ પૂર્ણ થયું છે. હાલ ભગવા વસ્ત્રો ધારણ કરીને જય ગિરનારના નાદ સાથે શ્રદ્ધાળુઓ વચ્ચે પરિક્રમા કરી રહેલા મિલેનાએ ભારતીય ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈ આ સફરને અત્યંત યાદગાર ગણાવી ખુશી વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત