Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : A police complaint was filed against city Congress president Manoj Joshi by a worker of the same party

Junagadh news: શહેર કોંગ્રેસ પ્રમુખ વિરૂદ્ધ જ પક્ષના જ કાર્યકર્તાની પોલીસ ફરીયાદ, કાર્યકરે આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Junagadh news: શહેર કોંગ્રેસ પ્રમુખ  વિરૂદ્ધ જ પક્ષના જ કાર્યકર્તાની પોલીસ ફરીયાદ, કાર્યકરે આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ
સોર્સ : gstv

જૂનાગઢ શહેરમાં કોંગ્રેસના આંતરિક વિખવાદે ગંભીર વળાંક લીધો છે. રાજ્યના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી વિરૂદ્ધ જ પક્ષના જ કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી છે. જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

App Store

દીપક મકવાણાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો 

મળતા અહેવાલ પ્રમાણે બે દિવસ પહેલા જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય પર સૌરાષ્ટ્રના પ્રભારીની હાજરીમાં શહેર પ્રમુખ તેમજ દીપક મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, સમગ્ર મામલે દીપક મકવાણાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યકર્તાએ પોલીસ ફરીયાદ દાખલ કરી

તાત્કાલિકના ધોરણે કાર્યકર્તાને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કાર્યકર્તાએ જણાવ્યું કે શહેર કોંગ્રેસ પ્રમુખે તેમનવા વિશે તેમજ તેમની જ્ઞાતિ વીષે અભદ્ર વાણી વીલાસની કરી ફરિયાદ