મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: ખીજડીયા હાઈવે પર ઓક્સિજન ટેન્કર સાથે ખાનગી બસની ટક્કર

ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જામનગરમાં ખીજડીયા બાયપાસ હાઈવે પર ઓ

ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જામનગરમાં ખીજડીયા બાયપાસ હાઈવે પર ઓક્સિજન ટેન્કર સાથે ખાનગી બસ અથડાઈ હતી..અને તે બસ રોડની નીચે ઉતરી ગઈ હતી..અકસ્માત સમયે ખાનગી બસમાં 36 પેસેન્જર હતા..જોકે તમામ મુસાફરો બસની બહાર નીકળી ગયા અને કોઈ જાનહાનિ ન થઈ ન હતી..

આ સમાચાર શેર કરો