મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: હાઇકોર્ટે તથ્ય પટેલની નિયમિત જામીન અરજી ફગાવી

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને હાઇકોર્ટથી રાહત મળી નથી. ત

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: હાઇકોર્ટે તથ્ય પટેલની નિયમિત જામીન અરજી ફગાવી

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને હાઇકોર્ટથી રાહત મળી નથી. તથ્ય પટેલની નિયમિત જામીન માટેની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત હાઇકોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હજુ પણ વધુ તપાસ ચાલુ હોવાનો સરકારે પક્ષ રાખ્યો હતો અને કેસમાં 190 જેટલા સાક્ષીઓ હોવાની પણ રજૂઆત કરી હતી. તથ્ય પટેલે હાઇકોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી પડતર હોવાના કારણે ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ આગળ ન વધે તેમાં, તો સિચ્યુએશનનો કોઈ વાંક ગણાવી શકાય નહીં તેવી સરકારી વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

16 મહિનાની જેલનો સમય લાંબો સમય ગણી અને જામીન આપવા અંગેની બચાવ પક્ષની રજૂઆત કોર્ટે નકારી હતી.

આ સમાચાર શેર કરો