મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટણ-બનાસકાંઠામાં 30 એપ્રિલ સુધી સિંચાઈનું પાણી મળશે, ધરતીપુત્રોમાં ખુશીની લાગણી

પાટણ જિલ્લામાં નર્મદાના પાણી બંધ કરવાના મુદ્દે થયેલા વિરોધમાં ખેડૂતોની જ

તસવીર: GSTV

પાટણ જિલ્લામાં નર્મદાના પાણી બંધ કરવાના મુદ્દે થયેલા વિરોધમાં ખેડૂતોની જીત થઇ છે. નર્મદા નિગમ દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ખેતી માટે સિંચાઈનું પાણી 15 માર્ચ સુધી મળશે તેવી જાહેરાત કરી હતી પણ ઉનાળુ વાવેતરમાં પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂતો પાણી બંધ ન કરવા માંગ કરી હતી. આખરે સરકારે પાણી વિતરણ વ્યવસ્થાની મુદત હવે 30 એપ્રિલ સુધી લંબાવતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. 

આ સમાચાર શેર કરો