મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : પોલીસ કમિશ્નર દ્વારા શહેરના 18 PI અને 20 PSIની આંતરિક બદલી

અમદાવાદ : શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્

અમદાવાદ : પોલીસ કમિશ્નર દ્વારા શહેરના 18 PI અને 20 PSIની આંતરિક બદલી

અમદાવાદ : શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના 18 PI અને 20 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. આવનારા ટૂંક સમયમાં શહેરના પોલીસકર્મીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી શકે છે.

doc35280920240927125533pdf_s9BlM8Lj1727429634.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
doc35281020240927125545pdf_Lq6zcxHH1727429634.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો