મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ઇન્દિરા બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત, સ્ટ્રક્ચરલ ખામી હોવાના દાવાને તંત્રએ નકાર્યો

અમદાવાદ- ગાંધીનગરને જોડતો ઇન્દિરા બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું માર્ગ અન

Ahmedabad news: ઇન્દિરા બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત, સ્ટ્રક્ચરલ ખામી હોવાના દાવાને તંત્રએ નકાર્યો

અમદાવાદ- ગાંધીનગરને જોડતો ઇન્દિરા બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટ કર્યું છે. વિભાગની ટેકનિકલ ઓડિટ અને સંયુક્ત તપાસમાં બ્રિજમાં કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામી કે ડેમેજ ન હોવાનું બહાર આવ્યું છે. તિરાડ અંગે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે તાપમાનમાં થતા ફેરફારના કારણે એક્સપાન્શન જૉઇન્ટમાં અસર જોવા મળી હતી, પરંતુ તે વાહન વ્યવહાર માટે કોઈ જોખમરૂપ નથી. આથી અમદાવાદ–ગાંધીનગર માર્ગ પર વાહન વ્યવહાર યથાવત છે. 

આ સમાચાર શેર કરો