મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત એરપોર્ટ પર યાત્રિઓ ગરબે ઘુમ્યા

ઈન્ડિગો એરલાઈન્સની સુરતથી ગોવા જનારી ફ્લાઈટમાં સાત કલાક મોડી થઈ હતી.. જેને યાત્રિકોએ અનોખી રીતે ગરબા ર

ઈન્ડિગો એરલાઈન્સની સુરતથી ગોવા જનારી ફ્લાઈટમાં સાત કલાક મોડી થઈ હતી.. જેને યાત્રિકોએ અનોખી રીતે ગરબા રમીને ખુશીમાં બદલી નાખી હતી. નવરાત્રી પર્વ નિમિતે વેઈટિંગ કરતા યાત્રીઓએ એરપોર્ટના અંદર જ ગરબાની રમઝટ શરૂ કરી દીધી. સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યાત્રીઓની આ અનોખી ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે..

આ સમાચાર શેર કરો