મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'હું વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ M.S.માં ભણવું છે', કોલેજમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં પોસ્ટર લગાડવ

'હું વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ M.S.માં ભણવું છે', કોલેજમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે.જેમાં લખવામાં આવ્યું છે કે હું વડોદરાનો વિદ્યાર્થી છું.મારે પણ એમ.એસમાં ભણવું છે. વિવિધ ફેકલ્ટીમાં આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતદા.

કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, ફાઈન આર્ટસ, સહિતની ફેકલ્ટીમાં પોસ્ટરો લાગ્યા 

કોલેજના કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, ફાઈન આર્ટસ, સહિતની ફેકલ્ટીમાં પોસ્ટરો લાગ્યા છે.ઉલ્લેખનિય છે કે વડોદરા યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીને પ્રવેશ મુદ્દે સંગઠનોના આંદોલન યથાવત છે. એબીવીપી દ્વારા આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હોય તેવું લોક મુખે ચર્ચાંઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો