મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: હૈદરાબાદ પોલીસે સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીઓની કરી ધરપકડ, 2 કરોડની કરી હતી ઠગાઈ

ભાવનગરમાંથી સાયબર ફ્રોડના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે ભાવનગરમાંથી સૈયદ

Bhavnagar news: હૈદરાબાદ પોલીસે સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીઓની કરી ધરપકડ, 2 કરોડની કરી હતી ઠગાઈ

ભાવનગરમાંથી સાયબર ફ્રોડના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે ભાવનગરમાંથી સૈયદ શોએબ અને બેલિમ અનાસ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ  ઓનલાઈન માધ્યમથી લોકો પાસેથી રૂપિયા બે કરોડની છેતરપિંડી આચરી હતી. હૈદરાબાદ પોલીસે નિલમબાગ પોલીસની મદદ લઈ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો