મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હિંમતનગરમાં હાથમતી નદીના કોઝવે પર કાર તણાઈ, કારમાં સવાર બે લોકોને બચાવાયા

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે હિંમતનગરમાં હાથમતી નદીમાં પૂર આવ્યું હતું. હાથમતી નદીમાં પ

VIDEO : હિંમતનગરમાં હાથમતી નદીના કોઝવે પર કાર તણાઈ, કારમાં સવાર બે લોકોને બચાવાયા

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે હિંમતનગરમાં હાથમતી નદીમાં પૂર આવ્યું હતું. હાથમતી નદીમાં પૂર આવતા હિંમતનગર થી હાપા જતા કોઝવે પરથી નદીનો પ્રવાહ વહી રહ્યો હતો. આ દરમિયાન કોઝવે પરથી કાર પસાર થતા કાર તણાવ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કારમાં રહેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો