મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરમાં ઓનલાઈન ઓર્ડર કરેલ પિત્ઝામાંથી નીકળી માખી

સાબરકાંઠા : હિંમતનગરમાં પિત્ઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. ઓનલાઈન ઓર્ડર કરેલ માર

VIDEO: હિંમતનગરમાં ઓનલાઈન ઓર્ડર કરેલ પિત્ઝામાંથી નીકળી માખી

સાબરકાંઠા : હિંમતનગરમાં પિત્ઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. ઓનલાઈન ઓર્ડર કરેલ માર્ટીનોઝ પિત્ઝામાંથી માખી નીકળી હતી. હિંમતનગરના ગ્રાહકે માર્ટીનોઝ પિત્ઝામાંથી ચાર પિત્ઝા મંગાવ્યા હતા. પીઝામાંથી માખી નીકળતા માટીનોઝમાં ફરિયાદ કરી છે. દુકાનના સંચાલકોએ Zomato સાઇડ પરથી પિત્ઝા મંગાયા હોવાનું કહી zomato માં ફરિયાદ કરવા જણાવ્યું હતું. ગ્રાહકે સમગ્ર મામલે ફૂડ એન્ડ ટ્રસ્ટ વિભાગમાં જાણ કરી છે.

આ સમાચાર શેર કરો