મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડાને હાઇકોર્ટનો ઝટકો, કોર્ટે કહ્યું કે,'રાજકીય વગદાર વ્યક્તિ...'

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રહી ચૂકેલ જવાહર ચાવડાને હાઇકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જેમાં જવાહર ચાવડા સામે નો

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડાને હાઇકોર્ટનો ઝટકો, કોર્ટે કહ્યું કે,'રાજકીય વગદાર વ્યક્તિ...'

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રહી ચૂકેલ જવાહર ચાવડાને હાઇકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જેમાં જવાહર ચાવડા સામે નોંધવામાં આવેલી ફરિયાદને રદ કરવા હાઇકોર્ટે સાફ ઇનકાર કર્યો છે. ટોળા સાથે ધરણા તેમજ પોલીસ પર પથ્થર મારો અને તોડફોડ કરવા સાથે જ જાહેર મિલકતને નુકસાન કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે આ મામલે કહ્યું હતું કે, રાજકીય વગદાર વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય તમામ માટે કાયદો સમાન છે. પ્રાથમિક રીતે એફઆઇઆરની વિગતોને જોતા તેમજ ચાર્જશીટ પ્રમાણે આરોપી ભાગેડુ જાહેર હોવાથી ફરિયાદ રદ કરવા માટે કોર્ટે ઇનકાર કર્યો છે.

આ સમાચાર શેર કરો