VIDEO: વલસાડમાં મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી
વલસાડના ઉમરગામ તાલુકામાં મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. મધ્યરાત્રીથી પડેલા ભારે વરસાદના કારણે લોકોને ગરમીમ
વલસાડના ઉમરગામ તાલુકામાં મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. મધ્યરાત્રીથી પડેલા ભારે વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ઉમરગામ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોની જીવાદોરી સમાન વરોલી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉનાળામાં નદી સૂકાઈ ગઈ હતી. મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા મૂશળધાર વરસાદે નદી-નાળામાં પાણીની આવકમાં વધારો થયો હતો. પાણીની તંગી ભોગવતા વિસ્તારોને રાહત મળી છે.




