VIDEO: પોરબંદરના દરિયામાં ભારે કરંટ, 7થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવ
ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદરના સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટને પગલે 7થી 9 ફૂટ મોજા ઉછળ્યા છે. પોરબંદરમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. બરડા અને ઘેડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે.




