ગુજરાત: રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણૂંક
પી. ભારતીની જગ્યાએ હવે રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણૂંક કરવામ

પી. ભારતીની જગ્યાએ હવે રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણૂંક કરવામાં આવી છે. હરિત શુક્લા 1999 ની બેંચના આઇએએસ અધિકારી છે. તેઓ પહેલાં ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા.
હરિત શુક્લાની ટુરિઝમ વિભાગમાંથી બદલી કરીને રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂંક થઇ છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી પી.ભારતી રાજ્યના મુખ્ય ચૂંટણીની અધિકારીની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા.






