મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને ફરજિયાતપણે કર્યા રિટાયર્ડ

ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને ફરજિયાતપણે રિટાયર્ડ કરવા આદેશ કર્યો છે.&n

ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને ફરજિયાતપણે કર્યા રિટાયર્ડ

ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને ફરજિયાતપણે રિટાયર્ડ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રિમેચ્યોર રિટાયર્ડમેન્ટનો આંક એક ડઝન થયો છે. આજે માર્ગ- મકાન વિભાગમા એમ.એસ.ભોયા અને કે.ડી. રાઠોડ એમ બે વર્ગ- ૧ના બે ઇજનેરને ફરજિયાતપણે રિટાયર્ડ કર્યાના નોટિફિકેશન પ્રસિધ્ધ થયા છે.

માર્ગ- મકાન વિભાગમાં એમ.એસ.ભોયા Executive Engineer (Civil) તરીકે મોડાસા (અરવલ્લી) માં ફરજ બજાવે છે જયારે કે.ડી. રાઠોડ Executive Engineer પંચાયત વિભાગ, હિંમતનગર (સાબરકાંઠા) માર્ગ- મકાન વિભાગમાં ફરજ બજાવે છે.

MSBHOYAPREMATURERETOrderpdf_R0qdzYww1724856623.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
KDRATHODPREMATURERETORDERpdf_iU4dipu81724856685.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો