મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: ગુજરાત ATSએ મુન્દ્રામાંથી દબોચ્યો તુર્કીનો નાગરીક, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે

ગુજરાત ATS દ્વારા કચ્છમાં ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામમાંથી તુર્કી નાગરીકને

કચ્છ: ગુજરાત ATSએ મુન્દ્રામાંથી દબોચ્યો તુર્કીનો નાગરીક, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે

ગુજરાત ATS દ્વારા કચ્છમાં ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામમાંથી તુર્કી નાગરીકને દબોચ્યો છે.ઘડુલી અને ફુલરામાંથી પણ બે ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં કરવામાં આવેલા કોલનો મામલો

પાકિસ્તાનમાં કરવામાં આવેલા કોલને લઈને આ શખ્સો લાંબા સમયથી ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા. અલગ અલગ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા શખ્સોની સખ્ત પૂછ પરછ કરવાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો