GPRBનો મોટો નિર્ણય, PSI ટેકનિકલ, MT અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતીનો સિલેબસ જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેઠળની જાહેરાત ક્રમાંક GPRB/202526/2

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેઠળની જાહેરાત ક્રમાંક GPRB/202526/2 PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર, જાહેરાત ક્રમાંક GPRB/202526/3 PSI મોટર ટ્રાન્સપોર્ટ અને જાહેરાત ક્રમાંક GPRB/202526/4 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે.




