બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને સરકાર કરી શકે છે ફેરવિચારણા
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને સરકાર ફેર વિચારણા કરી શકે છે. જો કે આ અંગે હજુ કોઈ અધિકારીક પૃ

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને સરકાર ફેર વિચારણા કરી શકે છે. જો કે આ અંગે હજુ કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી. બનાસકાંઠા જિલ્લા વિભાજનના નોટિફિકેશનમાં કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવી શકે છે.




