મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા સરકારે કર્યો પરિપત્ર

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા સરકારે

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા સરકારે કર્યો પરિપત્ર

શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામના બદલે માતાનું નામ ઉમેરવા સરકારે પરિપત્ર કર્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ના વિનિયમ ક્રમાંક:૧૨(ક) માં વિનિયમ-૧૨(ક)(૮) (૧) અને ૧૨(ક) (૮) (૨)ની જોગવાઈઓ ઉમેરી વિનિયમ-૧૨(ક) માં આ સાથેના પત્રક મુજબની નવી જોગવાઈને ઉમેરી સુધારો કરવાની શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો