VIDEO : વાદળોથી ઢંકાયો ગીરનાર પર્વત, સર્જાયું અદ્ભૂત વાતાવરણ
Junagadh News : ચોમાસાની સિઝનના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત પરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ગીરનાર

Junagadh News : ચોમાસાની સિઝનના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત પરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ગીરનાર પર્વત વાદળોથી એ રીતે ઢંકાયો હતો કે જેને નિહાળીને જાણે વાદળો સાથે ગિરનાર વાતો કરતો હોય એવું લાગે. ચોમાસાની સિઝનમાં વરસાદી વાતાવરણમાં ગિરનાર પર અદભુત વાતાવરણ સર્જાય છે. એવામાં નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. ગિરનાર પર વાદળોના કારણે ઝાકળ વર્ષા પણ જોવા મળી. ગિરનાર ઉપર વાદળો નીચા દેખાવવા લાગતા પ્રવાસીઓમાં આકર્ષણ જોવા મળ્યું હતું. જુઓ આ વીડિયો




