Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Clashes at petrol pump in Talala of Gir-Somnath

VIDEO: ગીર-સોમનાથના તાલાલામાં પેટ્રોલ પંપ પર મારામારી

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 અછતની ફરિયાદો વચ્ચે ગીર-સોમનાથના તાલાલામાં પેટ્રોલ પંપ પર મારામારી થઈ હતી...માઘુપુર ગામમાં આવેલા પંપ પર પેટ્રોલ ભરાવવા મુદ્દે ગ્રાહક અને પંપના માલિક વચ્ચે બબાલ થઈ હતી..જેમાં તલવારથી હુમલો કરવાનો પણ પ્રયાસ થયો હતો...આ મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા....આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે...જોકે, ક્યા કારણોસર મારામારી થઈ અને મારામારમાં તલવાર કાંઢવાના મુદ્દે કોઈ પોલીસ કાર્યવાહ થઈ છે કે નહીં તેને લઈને કોઈ માહિતી સામે આવી નથી..

App Store