મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેન ઠાકોરની પહેલી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Banaskantha : બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઇ છે. ગેનીબેન ઠા

VIDEO : બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેન ઠાકોરની પહેલી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Banaskantha : બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઇ છે. ગેનીબેન ઠાકોરને 671509 મત મળ્યાં, જયારે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીને 641340 મત મળ્યાં. ગેનીબેન ઠાકોર 30169 મતેથી જીત્યા છે. પોતાની જીત બાદ ગેનીબેન ઠાકોરે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. જુઓ શું કહ્યું : 

આ સમાચાર શેર કરો