મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેનનો વીડિયો થયો વાયરલ, મંચ પર થયા ભાવુક

Geniben thakor win Banaskantha : બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત

VIDEO : બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેનનો વીડિયો થયો વાયરલ, મંચ પર થયા ભાવુક

Geniben thakor win Banaskantha : બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઇ છે. ગેનીબેનની જીત બાદ તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ગેનીબેને જાહેરસભાને સંબોધી હતી, જેમાં તેઓ મંચ પર રડી પાડ્યા હતા.

જાહેરસભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ પર રડી પડ્યા હતા. તેમણે મતદારોને કહ્યું હતું, “હું જ્યારે જ્યારે ગામડે ગામડે ફરું છું, ત્યારે લોકો મને હાર પહેરાવે છે, તેમનું ઋણ મારા પર છે. લોકોની પેઢીઓ જતી રહે પણ લોકસભાની ટિકિટ નથી મળતી, મને મળી છે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હે કૃષ્ણ-કન્હૈયા મારી નાવ તારજે…”

જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો